Ticker

6/recent/ticker-posts

કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે | રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરાશે

કોલેજ શરૂ કરી રહ્યા છીએ પર તાજેતરનું પરિપત્ર વાંચો.
તારીખ. 8-2-2021થી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે. પ્રથમ વર્ષના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોલેજો શરૂ કરવામાં આવશે.

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરાશે

  • 8 ફેબ્રુઆરીથી પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરાશે.
  • સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવાનું.
  • હોસ્ટેલમાં પણ SOP પાલન  કરવાનું રહેશે, એક રૂમમાં બે થી વધુ વિધાર્થીઓ સાથે નહીં રહી શકે.
અહીંથી વાંચો ઑફિશયલ લેટર

Post a Comment

0 Comments