Ticker

6/recent/ticker-posts

પ્રેસીડીંગ ઓફિસર સહાયક એપ્લિકેશન | ચૂંટણી પ્રક્રિયા વિશે આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી

નમસ્તે મિત્રો, ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયા વિશે આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. આ સિવાય ચૂંટણી, પ્રક્રિયા, પત્રિકાઓ, વીડિયો વગેરેની તમામ માહિતી આ એપમાં આપવામાં આવી છે. જેને તમે પણ ડાઉનલોડ કરી શકો છો.



આ એપ્લિકેશન ચૂંટણી ફરજ પરના પ્રમુખ અધિકારીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.


વિશેષતા :

  • મતદાન ટકા કેલ્ક્યુલેટર
  • 2 કલાક મતદાનના આંકડા
  • માર્ગદર્શન વિડિઓઝ
  • મતદાન યાદી શોધ અને ડાઉનલોડ

મહત્વપૂર્ણ લિંક..

પ્રેસીડીંગ ઓફિસર સહાયક એપ્લિકેશન ડાઉનલોડ અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments